Mental Health Facilities

માનસિક સારવાર સેવા 


સરકારી સારવાર કેન્દ્ર

1. માનસિક આરોગ્ય હોસ્પિટલ , ભુજ-કચ્છ 
કેમ્પ વિસ્તાર , ભુજ-કચ્છ 

ફોન નંબર : 02832-225054 

સમય : સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 

સેવા આપનાર વ્યક્તિ

1. ડો . એમ . પી . તિલવાણી 
( મનો ચિકિત્સક )

2. ડો . જીતેન્દ્ર બી . પાટણકર 
( મેડીકલ ઓફિસર )

3. શ્રી અર્પણભાઈ નાયક
( માનસિક આરોગ્ય કાર્યકર - સામાજિક સેવા વિભાગ )



2. ન્યુ જી . કે . જનરલ હોસ્પિટલ , ભુજ-કચ્છ

હોસ્પિટલ રોડ , ભુજ-કચ્છ 


દર્દી તપાસવાના દિવસ 

મંગળવાર અને ગુરુવાર : સવારે 9 થી 1 


સેવા આપનાર વ્યક્તિ

ડો . એમ . પી . તિલવાણી 

( મનો-ચિકિત્સક )


ખાનગી સારવાર કેન્દ્ર  


1. ગુપ્તા હોસ્પિટલ , ભુજ-કચ્છ
ડો . સંજીવ ગુપ્તા
( મગજ અને માનસિક રોગોના નિષ્ણાંત )

શ્રેયસ એપાર્ટમેન્ટ , ડો . ભાદરકા હોસ્પીટલની બાજુમાં , હોસ્પિટલ રોડ , ભુજ-કચ્છ
ફોન નંબર : 02832-256455 / 225328 મોબાઈલ નંબર : +91-9426214650

દર્દી તપાસવા સમય
સવારે 9 થી 1
સાંજે 4 થી 7
ઈમરજેન્શી - 24 કલાક 

2. વંશ હોસ્પિટલ , ગાંધીધામ-કચ્છ
ડો . તુષાર અગ્રાવત 
( મનો-ચિકિત્સક )

ગાંધીધામ  : 
જૂની કોર્ટની સામે , હીરો હોન્ડા શો-રૂમ પાછળ , ગાંધીધામ-કચ્છ
મોબાઈલ નંબર : +91-9601017278

દર્દી તપાસવાના દિવસ
મંગળવાર , ગુરુવાર અને શનિવાર : સવારે 9 થી 3
સોમવાર અને શનિવાર : સાંજે 6 થી 9

ભુજ : 
શ્રી ચેમ્બર , લોટસ કોલોની , ન્યુ જી . કે . હોસ્પિટલ સામે ,ભુજ-કચ્છ .

દર્દી તપાસવાના દિવસ
સોમવાર , બુધવાર અને શુક્રવાર : સવારે 9 થી 3

3. આનંદ હોસ્પિટલ , ગાંધીધામ-કચ્છ
ડો . સંજય બારોટ
( મનો-ચિકિત્સક )

પ્લોટ નંબર 279,સેક્ટર 1-એ ,મામલતદાર ઓફીસની સામે ,ગાંધીધામ-કચ્છ
મોબાઈલ નંબર : +91-9825226160

દર્દી તપાસવા સમય 
સવારે 10 થી 2
સાંજે 6 થી 8

4. ડો . નિરવ ચુડાસમા ( મનો-ચિકિત્સક )
જૂની કોર્ટની સામે , હીરો હોન્ડા શો-રૂમ પાછળ , ગાંધીધામ-કચ્છ
મોબાઈલ નંબર : +91-9825226160

દર્દી તપાસવા સમય 
સવારે 9 થી 1
સાંજે 5 થી 8



ॐ ફાઉન્ડેશન સંચાલિત કચ્છ માનસિક આરોગ્ય હેલ્પ લાઈન
( 24 કલાક )
માનસિક આરોગ્ય હોસ્પિટલ , ભુજ ના સહકારથી 

ડો . એમ . પી . તિલવાણી 
મોબાઈલ નંબર : +91-9429377100

ડો . દેવજ્યોતિ શર્મા 
મોબાઈલ નંબર : +91-9426349089

શ્રી અર્પણભાઈ નાયક 
મોબાઈલ નંબર : +91-9825878353

0 comments:

Post a Comment